[PDF] ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બૂક, અહીંથી ડાઉનલોડ કરો

[PDF] ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બૂક, અહીંથી ડાઉનલોડ કરો



ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક | RTO Driving Licence Test Questions In Gujarati Pdf | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે PDF In Gujarati | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે Pdf Download 

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બૂક : ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા : આરટીઓ પરીક્ષા, જેને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ એપ્લિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે , દમણ અને દીવ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર

ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ , તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ આ રીતે બધા રાજ્યો માં ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બૂક

આર્ટીકલનું નામ ડ્રાઈવીંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બૂક
લેખનો વિષય PDF અને App
વિભાગ RTO
ફાયદા RTO ની પરીક્ષા આપવામાં સરળતા
સત્તાવાર સાઈટ https://parivahan.gov.in/

➤ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર જો તમારે રોડ પર ચલાવવું હોય તો સરકાર દ્વારા રજૂ કરેલ પરીક્ષાઓ દઈને લાઇસન્સ કાઢી પછી ચલાવી શકો છો.

➤તો પણ તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણો પાર કરવા પડશે.

➤પ્રથમ તો તમારે લર્નિંગ લાઇસન્સ કાઢવાનું હોય છે જે સૌ પ્રથમ કોમ્પ્યૂટર પર પરીક્ષા આપી અને રોડ ટેસ્ટ પણ આપવાની હોય છે.

➤બીજું ચરણ એ જેમાં કઢાવેલું લર્નિંગ લાઇસન્સ તમારે રીન્યુ કરાવવાનું હોય છે તેના માટે તમારે એક મહિના પછી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપ્લાઈ કરવાનું હોય છે.

➤લાઇસન્સ માટે તમારે તમારા નજદીક RTO સેન્ટર પર જવાનું રહેશે અને ત્યાં તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.

➤તેના માટે અહીંયાં સવાલો ની પુસ્તિકા આપવામાં આવેલી છે જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે.

➤જેને તમે વાંચી સમજી ને પૂરા માર્ક્સ લાવી શકો છો તો હમણાં જ નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક?

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક , RTO Driving Licence Test Questions In Gujarati Pdf , Driving Licence Exam Book PDF In Gujarati , Learning Licence Test Book Pdf Download 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *