kutch express, ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં જોવા મળશે બોલિવૂડ એક્ટર દર્શીલ સફારી - the taare zameen par actor darsheel safary will be portraying the character avi in the gujarati drama kutch express

kutch express, ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં જોવા મળશે બોલિવૂડ એક્ટર દર્શીલ સફારી – the taare zameen par actor darsheel safary will be portraying the character avi in the gujarati drama kutch express


અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express)નું પોસ્ટર આવી ગયું છે. જે વર્ષ 2023ની તારીખ 6 જાન્યુઆરીએ રિલીઝ થશે. વિરલ શાહ ડિરેક્ટેડ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ના પ્રોડ્યુસર પાર્થિવ અને માનસી પારેખ ગોહિલ છે જ્યારે મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર દર્શીલ સફારી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *