3 ekka, આવી ગયું મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ ‘3 એક્કા’નું ટ્રેલર, અમિતાભ બચ્ચને પણ કર્યા વખાણ! – official trailer from gujarati movie 3 ekka starring yash soni malhar thakar mitra gadhavi
admin
ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’નું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. રાજેશ શર્મા ડિરેક્ટેડ આ ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’માં એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર ફરી એકવખત સાથે જોવા મળશે. અગાઉ આ ત્રણેય એક્ટર ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં દર્શકોને પેટ પકડીને હસાવી ચૂક્યા છે. ત્યારે હવે આ ત્રણેય એક્ટર્સ ‘3 એક્કા’થી ફરી એકવખત ધૂમ મચાવવા માટે આવી રહ્યા છે.