Today News

3 ભારતીય સ્ટાર ક્રિકેટરનું ટેસ્ટ કરિયર ખતમ થવાના આરે, જલ્દી કરી શકે છે સંન્યાસની જાહેરાત – team india three star cricketers test career ruined may announce retirement soon

3 ભારતીય સ્ટાર ક્રિકેટરનું ટેસ્ટ કરિયર ખતમ થવાના આરે, જલ્દી કરી શકે છે સંન્યાસની જાહેરાત - team india three star cricketers test career ruined may announce retirement soon


ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બનાવવા માટે અનેક દિગ્ગજ ખેલાડીઓનો હાથ રહ્યો છે. તેમના જબરજસ્ત પ્રદર્શનના કારણે જ આજે ટીમ ઈન્ડિયા આ જગ્યાએ પહોંચી છે. એક સમય હતો કે જ્યારે તેમનો ડંકો હતો, પરંતુ હવે તેમના ખરાબ ફોમના કારણે તેમને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમનું ટેસ્ટ કરિયર ખતમ થવાના આરે પહોંચી ચૂકી છે અને ગમે ત્યારે તેઓ સંન્યાસની જાહેરાત કરી શકે છે.

 

Exit mobile version