યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ભૂતપૂર્વ ક્રિકેટર છે અને તેઓ 1980ના દાયકામાં ભારત માટે રમી ચૂક્યા છે. તેમણે પોતાનું ટેસ્ટ ડેબ્યુ વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે કર્યું હતું. જ્યારે બ્રિસબેનમાં ન્યૂઝીલેન્ડ સામે જ તેમણે વન-ડે ડેબ્યુ કર્યું હતું. ઓલ-રાઉન્ડર અર્જુન તેંડુલકર આગામી ડોમેસ્ટિક સિઝન માટે તૈયારીઓ કરી રહ્યો છે જ્યાં તે ગોવા માટે રમશે
