Today News

હોકી: માટીના ઘરમાં રહેતા હતા માતા-પિતા, દીકરાએ રચ્યો ઈતિહાસ, હવે છલકાયું દર્દ

હોકી: માટીના ઘરમાં રહેતા હતા માતા-પિતા, દીકરાએ રચ્યો ઈતિહાસ, હવે છલકાયું દર્દ



Junior Hockey Asia Cup 2023: ભારતની જૂનિયર હોકી ટીમ (Junior Hockey team)ના કેપ્ટન ઉત્તમ સિંહે (Uttam Singh) એશિયા કપ જીત્યા પછી પોતાના સ્ટ્રગલની કહાણી જણાવી છે. તેમણે જણાવ્યું કે, કઈ રીતે તે એક ગરીબ પરિવારમાંથી તમામ મુશ્કેલીઓ પાર કરીને જૂનિયર હોકી ટીમના કેપ્ટન પદ સુધી પહોંચ્યો. સાથે જ તેણે પોતાના આગામી લક્ષ્ય અંગે પણ વાત કરી.

Exit mobile version