રાજકોટ શહેરના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત – શ્રીલંકા ક્રિકેટ ટીમ વચ્ચે T20 મુકાબલો યોજાશે, જે 2023ના પ્રથમ સપ્તાહમાં જ ગુજરતના રાજકોટ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ જામશે, જો.કે ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય મેચ રમાવવા જઈ રહી છે તે સમાચાર સાંભળતા જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરસીકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
