મહિલા T20 વર્લ્ડકપની મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિન બની રેકોર્ડ બનાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 137 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી બેથ મૂનીએ 74 રન ફટકાર્યા હતા અને તેની આ ઈનિંગ મેચ ઈનિંગ સાબિત થઈ હતી.
મહિલા ટી-20 વર્લ્ડ કપઃ SAની ટીમને હરાવી ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન
