ફિલ્મમેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શૉ' ભારત તરફથી ઓસ્કર માટે મોકલાઈ - director pan nalin film chhello show titled last film show has been selected as india official entry into the oscars 2023

ફિલ્મમેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ભારત તરફથી ઓસ્કર માટે મોકલાઈ – director pan nalin film chhello show titled last film show has been selected as india official entry into the oscars 2023


Edited by Nilay Bhavsar | I am Gujarat | Updated: 20 Sep 2022, 6:38 pm

ફિલ્મમેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ભારત તરફથી ઓસ્કર માટે મોકલાઈ

ડિરેક્ટર પાન નલિનની આંતરરાષ્ટ્રીયસ્તરે ખ્યાતિ પામેલી ફિલ્મ ‘છેલ્લો શૉ’ કે જેનું અંગ્રેજી ટાઈટલ ‘Last Film Show’ છે તેની ભારત તરફથી ઓસ્કર એવોર્ડ્સમાં મોકલવા માટે પસંદગી કરાઈ છે. આ ખુશખબર સાંભળતા જ ‘છેલ્લો શૉ’ના ડિરેક્ટર પાન નલિને ટ્વિટ કરતા જણાવ્યું કે, હું ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેના સભ્યોનો આભારી છું. ‘છેલ્લો શૉ’માં વિશ્વાસ રાખવા બદલ આભાર. હું ફરીથી શ્વાસ લઈશ અને સિનેમામાં વિશ્વાસ રાખીશ કે જે મનોરંજન આપે છે, પ્રેરિત કરે છે અને પ્રકાશ ફેલાવે છે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *