રોહિત શર્મા અને ટીમે કાલે શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવીને ઈતિહાસ સર્જી દીધો હતો. આ મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો પરંતુ રોહિત શર્મા સાથે જે થયું હતું તે ચર્ચાનો વિષય રહ્યો હતો. આખરે રોહિત શર્માના નાકમાંથી કયા કારણે લોહી નીકળવા લાગ્યું હતું અને તેણે ચાલુ મેચે બહાર જવું પડ્યું હતું. તેણે રૂમાલનો ઉપયોગ કર્યો પરંતુ લોહી અટકી રહ્યું નહોતું.
ચાલુ મેચમાં રોહિત શર્માના નાકમાંથી નીકળવા લાગ્યું હતું લોહી, આખરે કેપ્ટનને થયું શું હતું?
