અમૃત મહોત્સવ: હર ઘર ત્રિરંગા સર્ટીફીકેટ ૨૦૨૨ ડાઉનલોડ કરો : સંસ્કૃતિ મંત્રાલયે આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી માટે હર ઘર ત્રિરંગા પ્રમાણપત્ર લોન્ચ કર્યું છે. ભારત સરકારે નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ સુધી ત્રિરંગા લહેરાવવાની વિનંતી કરી છે.
હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ : ભારત દેશના આ વર્ષે 75માં સ્વતંત્ર દિવસના અવસર પર “આઝાદી નો અમૃત મહોત્સવ” ઉજવવા જઈ રહ્યા છીએ, આ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “Har Ghar Tiranga” અભિયાનની જાહેરાત કરી છે. દેશમાં 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન.
અમૃત મહોત્સવ: હર ઘર ત્રિરંગા સર્ટીફીકેટ 2022
નામ | આઝાદી કા અમૃત મહોત્સવનું |
નામ અભિયાન | હર ઘર ત્રિરંગા અભિયાન |
કોના દ્વારા જાહેર | વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી |
વર્ષ | 2022 |
હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી | 13 ઓગસ્ટ 2022 |
અભિયાનની છેલ્લી તારીખ | 15 મી ઓગસ્ટ 2022 |
સતાવાર વેબસાઈટ | harghartiranga.com |
અભિયાન ની પક્રિયા | online |
હર ઘર ત્રિરંગા સર્ટિફિકેટ માટે કેવી રીતે નોધણી કરવી ?
Step 1: સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ harghartiranga.com પર જાઓ
Step 2: જે પેજ ઓપન થાય એમાં Pin A Flag વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step 3: તમારી માહિતી જાતે દાખલ કરો અથવા તમારા સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ્સને તે તમારા માટે ભરવા દો.
Step 4: પછીથી, તમારા વિસ્તારમાં માહિતી આપી મંજૂરી આપો.
Step 5: પછી તમારે જ્યાં હોવ ત્યાં ધ્વજ ઊભો કરવો જરૂરી છે.
Step 6: તમને સફળ પિન પછી તમારું નામ દર્શાવતું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. તમે આ પ્રમાણપત્ર મેળવવા માટે તમારા મોબાઈલ માં ડાઉનલોડ અને સાચવી શકો છો.
હર ઘર ત્રિરંગા સર્ટિફિકેટ માટે મહત્વ ની તારીખો
➤હર ઘર તિરંગા પ્રમાણપત્ર નોંધણીની શરૂઆત : તારીખ 22-07-2022
➤હર ઘર તિરંગા પ્રમાણપત્ર નોંધણીની અંતિમ : તારીખ 05-08-2022
➤13 ઓગસ્ટથી શરૂ થશે
➤15મી ઓગસ્ટે પૂરી થશે
હર ઘર ત્રિરંગા સર્ટિફિકેટ માટેમહત્વ ની Link
હર ઘર તિરંગા અભિયાન શું છે?
➤75માં સ્વતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે, આ યાત્રાનો ઉદ્દેશ લોકોને તિરંગા પ્રત્યે માન અને સન્માન વધે એ માટે જાહેર કરવામાં આવી છે.
હર ઘર તિરંગા અભિયાનની રજીસ્ટ્રેશન તારીખ કઈ છે?
➤22 જુલાઈ થી 15 મી ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
હર ઘર તિરંગા અભિયાનમાં કોણ-કોણ ભાગ લઈ શકે?
➤દેશનો કોઈપણ નાગરિક આ અભિયાન માં ભાગ લઈ શકે છે
હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું?
➤જે લોકોએ હર ઘર તિરંગા અભિયાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એ લોકો તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કર્યા બાદ પોતાનું સર્ટિફિકેટ ઓફિશિયલ વેબસાઈટ થી ડાઉનલોડ કરી શકે છે.
દેશમાં ક્યાં સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન?
➤દેશમાં 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન